|
Written by Hiral Vyas
|
|
Thursday, 03 September 2009 04:36 |
આજથી ૯૪.૩ માય એફએમ નવા અંદાજમાં આજથી ૯૪.૩ માય એફએમ પોતાના બ્રાન્ડ કેમ્પેઈન ‘જીયો દિલસે’ને સંપૂર્ણ જોશ સાથે રિલોન્ચ કરી રહ્યું છે. જેમાં યુવા વર્ગને જીવવા માટેના વિવિધ અંદાજ જણાવવામાં આવશે એ પણ તેમની પસંદના ગીતો સાથે. પોતાના શ્રોતાઓની પસંદને ઘ્યાનમાં રાખી ૯૪.૩ માય એફએમ પોતાના તમામ ૧૭ સ્ટેશનોથી કાર્યક્રમ નવા અંદાજમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. ૯૪.૩ એફએમના સીઓઓ હરીશ એમ. ભાટિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમ હેઠળ ‘દિલકી ભડાસ’, ‘જો હુકુમ મેરે આકા’ જેવા નવા સેગમેન્ટ જોડવામાં આવ્યા છે જે શ્રોતાઓને લાંબા સમય સુધી બાંધી રાખશે. Courtesy: Divyabhaskar.co.in
Trackback(0)
 |